મોરબી : મોરબી શહેરના ભડિયાદ રોડ ઉપર આવેલ હરિઓમ સોસાયટીમાં નાકા પાસેથી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી ઈશ્વરભાઈ બાવજીભાઈ ફુલતરિયા ઉ.56 રહે.હરિઓમ સોસાયટી વાળાને વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂપિયા 6,744 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.