વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરધારકા ગામે બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી આરોપી ચેતન અશોકભાઈ વાટુકિયાના વાડામા દરોડો પાડી લાકડાના ઢગલા નીચે છુપાવેલ વિદેશી દારૂની 375 મીલી માપની 11 બોટલ કિંમત રૂપિયા 3091 કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.