વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માટેલ ગામની સીમમાં જુના પલાસ ગામ તરફ જવાના રસ્તેથી આરોપી મહેશ ઉર્ફે મસો ટીડાભાઈ ધેણોજા ઉ.30 રહે.માટેલ ગામ વાળાને વિદેશી દારૂની 10 બોટલ રૂ.13 હજાર સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.