મોરબી : મોરબીના પીપળી ગામ નજીકથી મોરબી તાલુકા પોલીસે મૂળ મધ્યપ્રદેશ અને હાલમાં બેલા ગામે ગોકુલ કોમ્પ્લેક્સ પાસે રહેતા લખન શિવપ્રસાદ શર્મા ઉ.33 નામના શખ્સને વિદેશી દારૂના 180 મીલીના 10 ચપલા કિંમત રૂપિયા 1000 સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.