મોરબી : મોરબીના જેલ ચોક પાસેથી સિટી એ ડિવિઝન પોલીસે જાહેરમા વર્લી મટકાનો આકડાનો નશીબ આધારિત આંકડાનો જુગાર રમતા રસુલભાઇ હશનભાઇ અબરામભાઇ સુમરા ઉ.વ.૪૫ રહે.મોરબી વીશીપરા ચાર ગોડાઉન પાસેવાળાને રૂ.1100ની રોકડ સાથે ઝડપી તેમની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.