મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જસાપર ગામના તળાવ પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી દોસમામદ મહમદભાઈ કટિયા રહે.જુના રેલવે સ્ટેશન વાડા વિસ્તાર વાળાને રોકડા રૂ.140 સાથે ઝડપી લઇ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.