મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મેઈન બજારમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી હિતેશ નારણભાઇ ચાવડા ઉ.42 રહે.મેઈન બજાર માળીયા વાળાને રોકડા રૂપિયા 170 સાથે ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.