મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે શહેરના સામાકાંઠા વિસ્તારમાં જૂની પોસ્ટઓફિસ સામે જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી મનોજ બચુભાઇ ગોસાઈ ઉ.38 રહે.નાની વાવડી, ગાયત્રી સોસાયટી વાળાને પોલીસે રોકડા રૂપિયા 700 તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.