મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના શાકમાર્કેટ ચોકમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડી રહેલ આરોપી પ્રકાશભાઈ પ્રવીણભાઈ સાવરિયા રહે.સબજેલ પાસે મોરબી વાળાને રોકડા રૂપિયા 350 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.