મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કબ્રસ્તાન રોડ ઉપરથી સીટી બી ડિવિઝન પોલીસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી હરેશ પ્રેમજીભાઈ ઝંઝવાડિયા રહે.વીસીપરા ફાટક પાસે મોરબી વાળાને રોકડા રૂપિયા 1550 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.