મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગઈકાલે વીસીપરા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન વેલનાથ પાનની દુકાન પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી શૈલેષ સદાજીભાઈ શિહોરા રહે.ચાર ગોદામ પાસે, વીસીપરા વાળાને રોકડા રૂ.550 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.