મોરબી, હળવદ, વાંકાનેરમાં પણ હળવા ઝાપટામોરબી : મોરબી જીલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે સાંજે 4થી 6 વાગ્યાના અરસામાં ટંકારામાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે મોરબી, હળવદ અને વાંકાનેરમાં હળવા ઝાપટા પડયા છે. સાંજે 4 થી 6 સુધીનો વરસાદટંકારા - 16 mmમોરબી - 02 mmહળવદ - 02 mmવાંકાનેર - 01 mm