મોરબી : મોરબી જિલ્લામાં આજે બપોરે ઝાપટું વરસ્યા બાદ સાંજના સમયે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. સરકારી આંકડા મુજબ સાંજ સુધીમાં મોરબી શહેરમાં દોઢ ઇંચ અને ટંકારામાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે.સાંજે 4 થી 6 સુધીનો વરસાદમોરબી - 18 mmટંકારા - 11 mmહળવદ - 04 mmમાળીયા - 00વાંકાનેર -00સાંજે 6 સુધીનો કુલ વરસાદમોરબી - 25 mmમોરબી (મહાનગર પાલિકા) : 35 mmટંકારા - 15 mmમાળીયા મી. - 05 mmવાંકાનેર - 03 mmહળવદ - 04 mm