ટંકારા : ટંકારા તાલુકામાં આજે સવારથી મેધાડંબર વચ્ચે બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન 33મીમી વરસાદ નોંધાયો છે. અગાઉના 28 મીમી સહિત આજના વરસાદ સાથે ટંકારામાં સિઝનનો કુલ 61 mm વરસાદ થયો છે.