રૂ.150ની ગુજરાતી થાળીમાં 2 શાક, 4 રોટલી, દાળ- ભાત,સલાડ, પાપડ, છાસ અને સાથે મુખવાસ પણ : ખાસ બોક્સ પેકીંગ સાથેનું થાળીનું પાર્સલ હવે સ્વીગી અને ઝોમેટોમાં પણ મળશેપંજાબીની પણ ડાઢે વળગે તેવી એકથી એક ચડિયાતી આઇટમો : હોમ ડિલિવરીની પણ સર્વિસ : કિચનમાં ચોખ્ખાઇ સાથે તમામ તકેદારીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની સ્વાદપ્રિય જનતા માટે રાધિકા રેસ્ટોરન્ટ દ્વારા ખાસ ઉત્તરાયણ નિમિતે બે સ્થળોએ સ્ટોલ ઉભા કરવામાં આવશે. જેમાં સ્પેશિયલ ઊંધીયુ મળશે. તો પતંગ ઉત્સવ સાથે ધાબેથી ઊંધીયાની લિજ્જત માણવાનું ચૂકશો નહિ.મોરબીની સ્વાદપ્રિય જનતા માટે શહેરમાં બે સ્થળોએ રાધિકા રેસ્ટોરન્ટ કાર્યરત છે. આ રેસ્ટોરન્ટ દ્વારા સતત 20 વર્ષથી રાજકોટની સ્વાદપ્રેમી જનતાને પણ કાઠિયાવાડી ભોજનનો રસથાળ પીરસવામાં આવી રહ્યો છે. અહીં દરરોજ ઋતુ પ્રમાણે બપોરે ગુજરાતી ભાણામાં 7 શાક અને સાંજે 6 શાક મળે છે. અહીં રજવાડી ઊંધીયું, સેવ ટમેટા, રજવાડી ઢોકડી, રીંગણાનો ઓળો, રસાવાળા બટેકા જેવી ઘણી બધી વેરાયટી,ચણા મસાલા, પચરત્ન કઠોડ, અડદની દાળ, દાલફ્રાઈ, મગફ્રાઈ, રસાવાળા મગ, દેશી ચણા, ચોળી., સ્પે. સ્વામીની ડબલ પડવાળી રોટલી, સ્પે. પરોઠા, સ્પે.બાજરાના રોટલા, સ્પે.શીખંડ, ગુલાબ જાંબુ, મટકી દહીં, સ્પે. ઘોરવું સહિતની અનેક આઇટમો મળે છે. વધુમાં હાલ અહીં પાર્સલ થાળી લોન્ચ કરવામાં આવી છે. જેમાં 2 શાક, 4 રોટલી, દાળ- ભાત,સલાડ, પાપડ, છાસ અને સાથે મુખવાસ પણ આપવામાં આવે છે. ખાસ બોક્સ પેકીંગ સાથેના થાળીના પાર્સલની સ્વીગી અને ઝોમેટો ઉપરથી હોમ ડિલિવરી પણ મેળવી શકાશે. વધુમાં અહીં પંજાબી ફૂડની પણ એકથી એક ચડિયાતી આઇટમો મળે છે.રાધિકા રેસ્ટોરન્ટ દ્વારા ઉત્તરાયણને ધ્યાનમાં રાખી શહેરમાં બે સ્થળોએ સ્ટોલ પણ શરૂ કરવામાં આવશે. જ્યાં ઉત્તરાયણના દિવસે સ્પેશિયલ ઊંધિયું મળવાનું છે. તો અહીના ટેસ્ટને એક વખત અચૂકપણે માણો._______________________________સ્ટોલ - 1રામધન આશ્રમ સામે, મહેન્દ્રનગર_______________________________સ્ટોલ-2 હાઉસિંગ બોર્ડ, અનામ ઘૂઘરાની બાજુમાં _______________________________રાધિકા રેસ્ટોરન્ટ (બ્રાન્ચ -1) H-૪૭, ફર્સ્ટ ફ્લોર, રીયલ પ્લાઝા,8-A નેશનલ હાઈવે,ઓમકાર પેટ્રોલિયમની બાજુમાં, લાલપર(મોરબી) મો.નં.: 98795 06432મો.નં.: 98795 06532_______________________________રાધિકા રેસ્ટોરન્ટ (બ્રાન્ચ- 2)સુપર માર્કેટ કોમ્પ્લેક્ષ, મહેન્દ્રનગર રોડ, રામધણ આશ્રમની સામે, મહેન્દ્રનગર ચોકડી પાસે, મોરબીમો.નં. :98795 55061 મો.નં. :98795 55062_______________________________ઇન્સ્ટાગ્રામ : www.instagram.com/_radhika_restaurant?igsh=N2RlZmMzMmpnY3Z5_______________________________ફેસબુક : www.facebook.com/radhikarestaurantrajkot?mibextid=ZbWKwL_______________________________