મોરબી : માતૃશ્રી વિરબાઈ મા માનવ સેવા તથા ગૌ સેવા સંસ્થા દ્વારા આવતીકાલે તારીખ 10 એપ્રિલના રોજ મહાવીર જંયતી નિમિત્તે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે. સવારે 6 થી 7 વાગ્યા સુધી મોરબી સિવિલ હોસ્પિટલ ચોક રામ રસ પાસે ચકલીના માળાનું વિતરણ કરાશે. તો આ વિતરણ વ્યવસ્થાનો લાભ લેવા સર્વેને જણાવાયું છે.