વાંકાનેરની દિલ કે સંઘવી બસ સ્કૂલ ખાતે મહિલા દિનની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીનીઓમાં સ્પર્ધા યોજાયેલ તેમજ મહિલા સ્વરક્ષણ અને મહિલાઓના અધિકારો વિશે વિદ્યાર્થીનીઓ દ્વારા વાંચનનું આયોજન કરવામાં આવેલ. સ્કૂલની વિદ્યાર્થીનીઓમાં જાગૃતતા આવે એ ઉદ્દેશથી મહિલાદિન નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્કૂલના પ્રિન્સિપાલ, સ્ટાફગણ અને વિદ્યાર્થીનીઓ દ્વારા જહેમત ઉઠાવેલ. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en