મોરબી : લીલાપર મુકામ સ્થિત રામજી મંદિર ખાતે તારીખ ૨૦/૫/૨૦૧૯ને સોમવારે રાત્રે સુપ્રસિદ્ધ એવું નકલંક નેજાધારી રામા મંડળ તોરણીયા ધામનું રામા મંડળ સંગીતમય શૈલીમાં રામદેવપીરનું જીવન ચરિત્ર રજૂ કરશે. નકલંક સાઉન્ડના સથવારે રજૂ થનાર રામામંડળનો લાભ લેવા આયોજકો દ્વારા ભાવિકજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news