મેમ્બરશિપ ન ધરાવતા લોકો પણ ભોજનીયાનો લ્હાવો લઈ શકશે : આહલાદક વાતાવરણ વચ્ચે દેશી ભોજનનો લુફ્ત એક વખત લેવા જેવો.. મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ઇડન હિલ્સ રેસ્ટોરન્ટ દિવાળીના પર્વ ઉપર ચટાકેદાર વાનગીઓ અને જાતજાતના ભોજનીયાઓ લઈને આવ્યું છે. તો આ તહેવાર ઉપર એક વખત ઇડન હિલ્સ રેસ્ટોરન્ટમાં પધારી આહલાદક વાતાવરણ વચ્ચે દેશી ભોજનનો લાભ અચૂકપણે લેવા જેવો છે. મોરબીના ખૂબ જાણીતા એવા ઇડન હિલ્સમાં આવેલ ઇડન ઝાયકા રેસ્ટોરન્ટમાં દિવાળી પર્વની ઉજવણીના ભાગરૂપે ખાસ મેનુ તૈયાર કરવામાં આવ્યા છે. આ પર્વ ગ્રાહકોને યાદગાર બનાવવા રેસ્ટોરન્ટ સજ્જ થયું છે. અહીં મેમ્બરશીપ ન ધરાવતા ગ્રાહકો પણ આવી શકે છે. અહીં તા.14ને શનિવારના રોજ દાલબાટી, ભાખરીનું ચૂરમું, છાસ, લસણની ચટણી, માખણ, ગોળ, પાપડ, તળેલા મરચા, મિનરલ વોટરની અનલિમિટેડ ડિશ તે પણ માત્ર રૂ.199 મળશે. જ્યારે તા.15ને રવિવારના દિવસે ઘૂંટો, બાજરાના રોટલા, બ્રેડ, સુખડી, લીલી ડુંગળી,છાસ, પાપડ, લસણની ચટણી, અથાણું, માખણ, ગોળ, તળેલા મરચા, મિનરલ વોટરની અનલિમિટેડ ડિશ માત્ર રૂ. 199માં મળશે. તા.16ને સોમવારના રોજ પંજાબી બુફે હશે. જેમાં 15થી વધુ આઇટમો હશે. અને તેની કિંમત માત્ર રૂ. 299 છે. ઇડન હિલ્સમાં ખુબ આહલાદક વાતાવરણ વચ્ચે જમવાની મજા જ કંઈક ઓર છે. જેનો એક વખત લ્હાવો અવશ્ય લ્યો. અહીં આવતા ગ્રાહકોને ખાસ પ્રકારની વ્યવસ્થાનો લાભ મળે અને મહેમાનગતિ માણવાનો લ્હાવો મળે તે માટે એડવાન્સ બુકીંગ ફરજીયાત રાખવામાં આવ્યું છે. વધુ વિગત માટે કે એડવાન્સ બુકીંગ માટે ભાવેશભાઈ મો.નં 9825024773 અથવા વિરજીભાઈ મો.નં 9316621567 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. EDEN HILLS B/H ROYAL AVENUE, RAVAPAR - GHUNDA ROAD, MORBI-363641 રવાપર ચોકડીથી ફક્ત 5 કિમિ