ટંકારા : ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે ટંકારા મુકામે મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ ટીમ તરફથી સેનેટરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલા કોંગ્રેસની ટીમ દ્વારા દીકરીઓને સેનેટરી પેડ આપવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.