મોરબી : મોરબીના અમરાપર (નાં.) ગામે આગામી તારીખ 13 સપ્ટેમ્બર ને બુધવારના રોજ પાવડીયારી મેલડી મંડળનું આયોજન કરવામાં આવ્યું છે. રમેશભાઈ કોરડીયા અને પુનાભાઈ રબારી દ્વારા 13 સપ્ટેમ્બરે અમરાપર (નાં.) ગામે ગૌ સેવાના લાભાર્થે પાવડીયારી મેલડી મંડળ રમાડવામાં આવશે. તો આ મેલડી મંડળ નિહાળવા માટે સર્વેને આમંત્રણ પાઠવાયું છે.