માળિયા (મિયાણા) : ફતેપર નિવાસી ઓસમાણભાઈ હાસમભાઈ કોરડીયાનું અવસાન થયું છે. તેમની ઝિયારત તારીખ 27-2-2025 ને ગુરુવારના રોજ સવારે 10 કલાકે ફતેપર મુકામે રાખવામાં આવી છે.લી.હુશેનભાઈ હાસમભાઈ કોરડીયાઅબ્બાસભાઈ હાસમભાઈ કોરડીયાદિલાવરભાઈ ઓસમાણભાઇ કોરડીયાકાદરભાઈ ઓસમાણભાઈ કોરડીયાસિદ્દીકભાઈ ઓસમાણભાઈ કોરડીયા