મોરબી : મોરબીમાં સ્વ. બાબુભાઈ ગોવિંદભાઈ પરમાર, લાભુભાઈ ગોવિંદભાઈ પરમાર અને સ્વ. દેવજીભાઈ ગોવિંદભાઈ પરમાર તથા પરમાર પરિવાર ગ્રુપ દ્વારા આગામી તારીખ 2 ફેબ્રુઆરી ને રવિવારના રોજ મહાકાળી મા તથા મેલડી માના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.2 ફેબ્રુઆરીએ મોરબીના ગરબી ચોક, વણકર વાસ, સબજેલની સામે મહાકાળી મા તથા મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે. જેમાં રાભે 9 કલાકે ડાક ડમરૂનો કાર્યક્રમ યોજાશે. નવચંડી યજ્ઞના આચાર્ય શાસ્ત્રી યતીનભાઈ દવે અને ડાક ડમરૂના કલાકાર રાહુલભાઈ સોધરવા હાજરી આપશે.