મોરબી : તાજેતરમાં જવાહર નવોદયની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં જૂની પીપળી ગામની સ્વસ્તિક વિદ્યાલયમાં અભ્યાસ કરતો ચૌહાણ હર્ષિલ વિજયભાઈ શ્રેષ્ઠ પ્રદર્શન કરી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ છે. ત્યારે હર્ષિલની આ સિદ્ધિ બદલ તેને શાળા તથા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.