મોરબી: જુનાઘાટીલા નિવાસી સંદીપભાઈ (સંજયભાઈ) મધુસુદનભાઈ જાની (ઉ.વ. 34) તેઓ મધુસુધનભાઈ નરભેરમભાઈ જાનીના પુત્ર, ઋતુભાઈ (લાલભાઈ) જાની ના નાના ભાઈ, તેમજ પંકજભાઈ ભટ્ટ ના સાળાનું 29/12/2025 ને રવિવાર ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 01/01/2026 ને ગુરુવારના રોજ બપોરે 3:00 થી 6:00 તેમના નિવાસ સ્થાન જુના ઘાટીલા મુકામે રાખેલ છે.