મોરબી : જુના ઘાટીલા નિવાસી રસિલાબેન જયેશભાઇ ઉભડીયા તે જયેશભાઇ નાનજીભાઈ ઉભડીયાના પત્ની, ગણેશભાઈ નાનજીભાઈ ઉભડીયા, હસમુખભાઈ નાનજીભાઈ ઉભડીયાના ભાભી તથા જીત જયેશભાઇ ઉભડીયાના માતૃશ્રીનું તા.14ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.16ને સોમવારના રોજ બપોરે 2થી 5 કલાકે સ્વામિનારાયણ મંદિર, લીંબડી શેરી, જુના ઘાટીલા ખાતે રાખેલ છે.