આજે સુરેન્દ્રનગર જિલ્લાની પાચેય બેઠક માટે સેન્સ લેવાઈ : હળવદમાં ચાલુ ધારાસભ્યે પણ માંગી ટિકિટ હળવદ : ધાંગધ્રા-હળવદ-64 વિધાનસભા સહિત સુરેન્દ્રનગર જિલ્લાની પાચેય બેઠકો માટે સુરેન્દ્રનગર ખાતે ભાજપ દ્વારા ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોની નિરીક્ષક કે.સી પટેલ, મયંક નાયક અને પુષ્પાબેન મિસ્ત્રીની ઉપસ્થિતિમાં સેન્સ લેવાઈ હતી જેમાં ધાંગધ્રા-હળવદ બેઠક પર 29 કાર્યકરોએ પોતાની નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી છે. (૧)કલોતરા સાગરભાઈ સુરાભાઈ- સુરેન્દ્રનગર (૨) મહેશભાઈ કનુભાઈ પટેલ-ધ્રાંગધ્રા (૩) જશુમતીબેન લાલજીભાઈ ઠાકોર- હળવદ (૪) લાલજીભાઈ ખોડાભાઈ ઠાકોર- હળવદ (૫) વાસુદેવભાઈ વાલજીભાઈ સિણોજીયા - હળવદ (૬) વલ્લભભાઈ સુંદરજીભાઈ પટેલ- હળવદ (૭) ચંદુલાલ છગનભાઈ સિહોરા- હળવદ (૮) રણછોડભાઈ લાલજીભાઈ પટેલ- હળવદ (૯) ઘનશ્યામભાઈ રાઘવજીભાઈ દેથરીયા - હળવદ (૧૦) નંદલાલભાઈ શંકરભાઈ પટેલ- ધાંગધ્રા (૧૧) રજનીભાઈ શંકરભાઈ સંઘાણી - હળવદ (૧૨) રણછોડભાઈ લાલજીભાઈ દલવાડી-હળવદ (૧૩) પ્રકાશભાઈ વજુભાઈ કારડીયા - સુરેન્દ્રનગર (૧૪) કાંતિલાલ દીપાભાઇ પટેલ - ધાંગધ્રા (૧૫) કાજલબેન પ્રદ્યુમનભાઈ પટેલ - હળવદ (૧૬) ધીરુભાઈ જેસીંગભાઇ હારેજા - ધાંગધ્રા (૧૭) જશુબેન શાંતિલાલભાઈ પટેલ - હળવદ (૧૮) કાનજીભાઈ મનજીભાઈ પટેલ- ધાંગધ્રા (૧૯) પરસોતમભાઈ ઉકાભાઇ સાબરીયા- મોરબી (૨૦) જેરામભાઈ ધનજીભાઈ સોનગરા -હળવદ (૨૧) શામજીભાઈ નાગરભાઈ ધાંગધ્રા (૨૨) છત્રસિંહ શંકરભાઈ ગુંજારીયા ઠાકોર -ધાંગધ્રા (૨૩) ઘનશ્યામભાઈ દેશરામભાઈ પટેલ -ધાંગધ્રા (૨૪) પ્રકાશભાઈ પરસોતમભાઈ વરમોરા- ધ્રાંગધ્રા (૨૫) વાઘજીભાઇ કરશનભાઈ પટેલ- ધ્રાંગધ્રા (૨૬) વજુભાઈ બહાદુર ભાઈ ખાભડીયા- હળવદ (૨૭) દિલીપભાઈ મફતલાલ પટેલ- પાટડી (૨૮) દેવજીભાઈ ગોવિંદભાઈ ફતેપરા-ધ્રાંગધ્રા (૨૯) યશવંતસિંહ ગુલાબસિંહ ઝાલા- હળવદ