MIની નવી NOTE સિરીઝ( NOTE 10 અને 10 PRO MAX ) જેવી ટ્રેન્ડિંગ આઈટમ હાજર સ્ટોકમાં મળશે કંપનીના શો રૂમ ઉપરથી જ ખરીદવાનો આગ્રહ રાખશો, ઓનલાઇન ભાવે જ ખરીદી કરો : છેતરાવવાની કોઈ ભીતિ નહિ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના એકમાત્ર MI સ્ટોર ખાતેથી તમામ વસ્તુઓ ઓનલાઇન ભાવે જ ઘરઆંગણેથી ત્વરિત જ મળી રહેશે.ઉપરાંત મોબાઈલના કોઈ પણ મોડેલ લોન્ચ થયાને તુરંત જ આ સ્ટોરમાંથી મળશે. તો અહીં એક વખત મુલાકાત લઈને આપના મનપસંદ મોબાઈલ, ટીવી, એસેસરીઝ ખરીદો. મોરબી શહેરમાં જુના મહાજન ચોક ખાતે શહેરનો એકમાત્ર MI બ્રાન્ડ સ્ટોર કાર્યરત છે. જ્યાં ટીવી, રાઉટર, મોબાઈલ, બોડી ટ્રીમર, સ્માર્ટ વોચ, સ્માર્ટ બેન્ડ, સ્માર્ટ બલ્બ, સ્માર્ટ કેમેરા, મોબાઈલ એસેસરિઝનો ખજાનો છે. થોડા સમય પૂર્વે જ શરૂ થયેલા આ સ્ટોરને મોરબીની ટેક્નોસેવી જનતા તરફથી અપ્રતિમ પ્રતિસાદ મળી રહ્યો છે. ટેકનોલોજી વર્લ્ડમાં સર્વશ્રેષ્ઠ ગુણવતાભર્યા શાઓમી MIએ NOTE10 અને 10 PRO MAXએ ગ્રાહકોની તમામ ફીચર્સ અને અનેક જરૂરિયાતો સંતોષી છે.તેના ફીચર, લુકસ ભવ્યતા ધરાવે છે. આ બન્ને મોબાઈલ સ્ટોરમાં ઉપલબ્ધ છે. ગ્રાહક તેને નિહાળી ફીચર જોઈને તેની ખરીદી કરી શકે છે. વધુમાં અહીં હાજર સ્ટોકમાં MI ટીવીના 32 ઈંચ, 40 ઇંચ, 43 ઇંચ, 50 ઇંચ, 55 ઇંચના મોડેલ મળે છે. ઉપરાંત ટુંક સમયમાં MI 65 ઇંચ અને 75 ઇંચ ટીવી લોન્ચ કરે છે તે પણ ઉપલબ્ધ બનશે. આ સાથે અહીં ટી શર્ટ, સૂઝ, પાવરબેંક, ઈયરફોન, વોટર પ્યોરિફાયર અને એર પ્યોરીફાયર સહિત ઘણું બધું મળે છે. તો એક વખત અચૂકપણે મુલાકાત લ્યો. વધુ વિગત માટે મો.નં. 9586095760 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. ઓનલાઇન માહિતી માટે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો. ફેસબુક https://www.facebook.com/MISTOREMORBI/ ઇન્સ્ટાગ્રામ https://www.instagram.com/invites/contact/?i=bt8p011kpbj1&utm_content=l9bpwck