બેંગકોક-પટ્ટાયા, ફુકેટ- કરાબી-બેંગકોક, બાલી, વીએતનામ, દુબઇ, કાશ્મીર, હિમાચલ, ગોવા, લેહ લદાખના તમામ સુવિધાઓ સાથે તમારા બજેટમાં, અમદાવાદથી અમદાવાદ બાય એર મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફરવાના શોખીન એવા મોરબીવાસીઓ માટે હિમાલય ટુર્સ સમર સ્પેશિયલ પેકેજ લઈ આવ્યું છે. જેમાં બેંગકોક-પટ્ટાયા, ફુકેટ- કરાબી-બેંગકોક, બાલી, વીએતનામ, દુબઇ, કાશ્મીર, હિમાચલ, ગોવા, લેહ લદાખના પેકેજ મુકવામાં આવ્યા છે. તો આજે જ બુક કરાવો અને હિમાલય ટુર્સની સંગાથે ટ્રીપને મન ભરીને માણો. બેંગકોક-પટ્ટાયા આ ટુર 6 રાત્રી અને 7 દિવસની છે. જે 13 મેંના રોજ ઉપડશે. 4 નાઈટ પટ્ટાયા, 2 નાઈટ બેંગકોકમાં રહેશે. 3 સ્ટાર હોટલ પ્રીમિયમ લોકેશનમાં રહેશે. પેકેજની કિંમત માત્ર રૂ. 49,999માં ( મિનિમમ 2 પર્સન) રહેશે. ફુકેટ- કરાબી-બેંગકોક આ ટુર 7 રાત્રી અને 8 દિવસનું છે. ટુર 7 મેં, 21 મેંના રોજ ઉપડશે. જેમાં 3 નાઈટ ફુકેટ, 2 નાઈટ કરાબી અને 2 નાઈટ બેંગકોકમાં રહેશે. 5 સ્ટાર હોટલ પ્રીમિયમ લોકેશનમાં રહેશે. પેકેજની કિંમત માત્ર રૂ. 75,000 રહેશે. બાલી આ ટુર 6 રાત્રી અને 7 દિવસનું છે. ટુર 2, 4, 6, 7, 9, 11, 13, 18, 20, 23, 27, 28 અને 30મેના રોજ ઉપડશે. જેમાં પેકેજની કિંમત માત્ર રૂ. 75,000 રહેશે. વિયેતનામ આ ટુર 6 રાત્રી અને 7 દિવસનું છે. ટુર 7, 16, 21, 27 મેં અને 1 જૂન, 4 જૂનના રોજ ઉપડશે. જેમાં 2 રાત્રી હનોઈ, 1 રાત્રી હેલોન્ગ બે અને 3 રાત્રી હો ચી મીનમાં રોકાણ રહેશે. હોટેલ 4 સ્ટાર રહેશે. પેકેજની કિંમત માત્ર રૂ. 85,000 રહેશે. દુબઇ આ ટુર 6 રાત્રી અને 7 દિવસની છે. જેની ઉપડવાની તારીખ 12, 14, 21 અને 23 મે છે. જેમાં લાપીતા રિસોર્ટમાં પણ રોકાણ રહેશે. ડોમેસ્ટિક ટુર કાશ્મીર - 6 રાત્રી/ 7 દિવસ ઉપડવાની તારીખ : 11/5/2023 હિમાચલ - 6 રાત્રી/7 દિવસ ઉપડવાની તારીખ : 1મેથી 10 જૂન ( દરરોજ) ગો...ગોવા - 4 રાત્રી/5 દિવસ ઉપડવાની તારીખ : 10મેથી 10 જૂન ( દરરોજ) લેહ લદાખ - 6 રાત્રી/ 7 દિવસ ઉપડવાની તારીખ : 16, 20, 21, 23, 25, 26 મે ઓનલાઈન કરતા સસ્તી એર ટિકિટ, બુકીંગ પહેલા એક ફોન જરૂર ઘુમાવો અમદાવાદ To ગોવા અમદાવાદ To બેંગ્લોર અમદાવાદ To દિલ્હી અમદાવાદ To બાગડોગ્રા અમદાવાદ To ચંદીગઢ હિમાલય ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સરદારબાગ પાસે, શનાળા રોડ, મોરબી મો.નં. 9374031098 મો.નં.9725331098 મો.નં. 9726431098