ખાસ સુપર ડિલાઇટ માર્ચ ઓફર્સ, જેમાં CRETA ELECTRIC, CRETA, VERNA, ALCAZAR, Grand i10 NIOS, i20, EXTER, Hyundai PRIME ઉપર મળી રહ્યા છે રૂ. 80 હજાર* સુધીના ફાયદાઓકારની ખરીદી પર 5 વર્ષ સુધીની એક્સટેન્ડેડ વોરંટી અને રોડ સાઇડ આસિસ્ટન્સ (RSA) પણ બિલકુલ ફ્રી* અને T20 વર્લ્ડકપમાં ભારતની શાનદાર જીત થી દરેક બુકીંગ ઉપર આકર્ષક ગિફ્ટ*મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : તહેવારોની સિઝનમાં જો તમે નવી કાર ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો, તો મોરબીનું જાણીતું ઇક્વિટી હ્યુન્ડાઈ તમારા માટે એક સુવર્ણ તક લઈને આવ્યું છે. ચૈત્રી નવરાત્રી અને રમઝાન ઈદના તહેવારોને વધુ યાદગાર બનાવવા માટે હ્યુન્ડાઈએ રજૂ કરી છે સુપર ડિલાઇટ માર્ચ ઓફર. 27 વર્ષના ગૌરવશાળી ઈતિહાસ સાથે ઇક્વિટી મોટર્સ ગ્રાહકોને અત્યાધુનિક કાર્સ પર અધધ ડિસ્કાઉન્ટ અને અનેક આકર્ષક લાભો આપી રહ્યું છે.● CRETA ELECTRIC : લાભ - ₹80,000/-* સુધીખાસિયત: ઇલેક્ટ્રિક વાહનોના શોખીનો માટે આ બેસ્ટ ઓપ્શન છે. ફૂલ ચાર્જમાં 510 km સુધીની શાનદાર ડ્રાઇવિંગ રેન્જ, માત્ર 7.9 સેકન્ડમાં 0 થી 100 km/h નું એક્સિલરેશન અને V2L (Vehicle-to-Load) ફિચર, જેનાથી કારની બેટરી દ્વારા અન્ય ઇલેક્ટ્રિક ઉપકરણો ચલાવી શકાય છે.● VERNA : લાભ - ₹80,000/-* સુધીખાસિયત: શાનદાર લુક અને પ્રીમિયમ ફિચર્સ સાથેની આ સેડાન કાર તમને લક્ઝરી અને પાવરનો બેજોડ અનુભવ કરાવે છે.● ALCAZAR : લાભ - ₹60,000/-* સુધીખાસિયત: મોટી ફેમિલી માટે શ્રેષ્ઠ, આ કાર 6 અને 7 સીટરના વિકલ્પમાં ઉપલબ્ધ છે. એડવાન્સ સેફ્ટી ફિચર્સ અને પ્રીમિયમ ઇન્ટિરિયર સાથે આરામદાયક સફરની ખાતરી આપે છે.● Grand i10 NIOS : લાભ - ₹58,000/-* સુધીખાસિયત: સિટી ડ્રાઇવ માટે પરફેક્ટ હેચબેક. સ્ટાઇલિશ ડિઝાઇન, શાનદાર માઇલેજ અને સ્માર્ટ કનેક્ટિવિટી ફિચર્સ સાથે આ કાર યુવાનો અને નાની ફેમિલીની પહેલી પસંદ છે.● CRETA : લાભ - ₹55,000/-* સુધીખાસિયત: 10 વર્ષથી લેજન્ડરી સ્ટેટસ ભોગવતી આ SUVમાં 19 ફિચર્સ સાથે લેવલ-2 ADAS સિસ્ટમ, વોઇસ ઇનેબલ્ડ સ્માર્ટ પેનોરેમિક સનરૂફ અને સીમલેસ ઇન્ફોટેનમેન્ટ ક્લસ્ટર સ્ક્રીન મળે છે.● i20 : લાભ - ₹48,000/-* સુધીખાસિયત: પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં આ કાર સ્માર્ટ લુક, સ્પોર્ટી ડિઝાઇન અને હાઇ-ટેક ફિચર્સ માટે જાણીતી છે.● EXTER : લાભ - ₹33,000/-* સુધીખાસિયત: બોલ્ડ લુક સાથે આવતી આ કોમ્પેક્ટ એસયુવી સિટી ટ્રાફિક અને હાઇવે બંને માટે અનુકૂળ છે. તેમાં સ્પેસ અને સેફ્ટીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.● ટેક્સી અને કોમર્શિયલ ઉપયોગ માટે - Hyundai PRIMEકોમર્શિયલ ઉપયોગ માટે હ્યુન્ડાઈ લાવ્યું છે નવી PRIME સિરીઝ (PRIME HB અને PRIME SD). કંપની ફિટેડ CNG, સ્ટાન્ડર્ડ 6 એરબેગ્સ, આરામદાયક સ્પેસ અને 28.40 km/kg સુધીની જબરદસ્ત માઇલેજ સાથે આ કાર શાનદાર પરફોર્મન્સ આપે છે.અન્ય લાભો :● તમારી સફરને નિશ્ચિંત બનાવવા માટે નવી હ્યુન્ડાઈ કારની ખરીદી પર 5 વર્ષ સુધીની એક્સટેન્ડેડ વોરંટી અને રોડ સાઇડ આસિસ્ટન્સ (RSA) ફ્રી* આપવામાં આવી રહ્યા છે.● T20 વર્લ્ડકપના ભારતનો શાનદાર વિજય થતા આ અઠવાડિયામાં તમામ કાર બુકીંગ ઉપર આકર્ષક ગીફ્ટ ● દરેક કાર ખરીદી પર સ્પેશિયલ એક્સચેન્જ અપગ્રેડ બોનસ અને GSTમાં ઘટાડા સાથે કુલ રૂ.1,00,000 સુધીના મહત્તમ લાભોતો રાહ ના જુઓ અને આજે જ ઇક્વિટી હ્યુન્ડાઈ શોરૂમની મુલાકાત લો, તમારી મનપસંદ કાર બુક કરાવો અને શુભ અવસર પર કારની ડિલિવરી મેળવી તહેવારનો આનંદ બમણો કરો.ઈકવિટી હ્યુન્ડાઇમો.7046704111(શનાળા) મો.9979722666(જાંબુડિયા)મો.9624215111(હળવદ)