37 જાતની સેન્ડવીચ, 10થી વધુ જાતના પીઝા, 6 જાતના હોટડોગ અને 3 જાતના બર્ગર ઉપરાંત ગાર્લીક બ્રેડ, ફ્રેન્ચ ફ્રાઇસ, સ્વીટ કોર્ન, ફરાળી ભેળ સહિતની અનેક આઇટમોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના રામચોકનું ખ્યાતનામ ઇટ એન્ડ જોય ફાસ્ટફૂડનું લિજ્જતદાર ફૂડ હવે રવાપર ચોકડીએ પણ મળી રહ્યું છે. અહીં નવી બ્રાન્ચ શરૂ થઈ ગઈ છે. જ્યાં એકથી એક ચડિયાતી આઇટમો મોરબીની સ્વાદપ્રિય જનતાને મોજ કરાવી દયે તેવી છે.મોરબીના શનાળા રોડ ઉપર રામચોકમાં કે.કે.સ્ટીલની સામે ઇટ એન્ડ જોય ફાસ્ટફૂડ એન્ડ કેટરિંગ કાર્યરત છે. જેની નવી બ્રાન્ચ હવે રવાપર ચોકડીએ કોહિનૂર કોમ્પ્લેક્ષમાં સદગુરૂ ફ્લાવરની બાજુમાં ચાલુ થઈ ગઈ છે. જ્યાં સેન્ડવીચમાં પનીરની 7 જાત, ચિઝની 8 જાત મળી કુલ 37 જાતની સેન્ડવીચ મળે છે. ઉપરાંત 15 જાતના પીઝા, 3 જાતના બર્ગર, 6 જાતના હોટડોગ તેમજ ગાર્લીક બ્રેડ, ફ્રેન્ચ ફ્રાઇસ, સ્વીટ કોર્ન, ફરાળી વેજ ભેળ સહિતની અનેક આઇટમો મળે છે.વધુમાં ઇટ એન્ડ જોય ફાસ્ટફૂડ એન્ડ કેટરિંગ દ્વારા છેલ્લા 15 વર્ષથી લગ્ન પ્રસંગ, બર્થ ડે પાર્ટી કે અન્ય ઇવેન્ટમાં એ ટુ ઝેડ કેટરિંગ સર્વિસ પણ પુરી પાડવામાં આવે છે. જેમાં ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઈનીઝ સહિતની આઇટમોની થાળી પુરી પાડવામાં આવે છે.અહીંનો ટેસ્ટ એક વખત જરૂર માણો. તો પરિવાર અને મિત્રો સાથે અહીં ફાસ્ટફૂડની લિજ્જત માણવા આજે જ પધારો.ઇટ એન્ડ જોય ફાસ્ટફૂડસદગુરુ ફ્લાવરની બાજુમાં, કોહિનૂર કોમ્પ્લેક્ષ, રવાપર ચોકડી, મોરબીકમલેશભાઈ પ્રજાપતિમો.નં.9825157854મો.નં.9825757854