મોરબીવાસીઓની સરળતા માટે ત્રીજી બ્રાન્ચ રવાપર મેઈન રોડ ઉપર શરૂ, પાર્સલ સુવિધા જ ઉપલબ્ધ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ટેસ્ટી ફૂડ માટે શહેરીજનોને 'सन्नी पाजी दा ढाबा - शेर ए पंजाब' હોટેલમાં જમવા માટે દૂર સુધી જવું પડતું હતું. પણ શહેરીજનોની આ તકલીફ દૂર કરવા અને તેઓને નજીકમાં જ ટેસ્ટી ફૂડ સરળતાથી મળી રહે તે માટે હવે 'सन्नी पाजी दा ढाबा - शेर ए पंजाब'ની ત્રીજી બ્રાન્ચનો શહેરની મધ્યમાં રવાપર મેઈન રોડ ઉપર પ્રારંભ કરવામાં આવ્યો છે. મોરબીના રવાપર મેઈન રોડ ઉપર બોની ઓટો પાસે દાઉદી પ્લોટમાં શેરી નં.2માં 'सन्नी पाजी दा ढाबा - शेर ए पंजाब' હોટેલની ત્રીજી બ્રાન્ચનો શુભારંભ કરવામાં આવ્યો છે. હાલ અહીં ખાલી પાર્સલ સુવિધા જ રાખવામાં આવી છે. જેનો સમય સવારે 9:30થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે. અહીં ટેસ્ટી અને લિજ્જતદાર પંજાબી, ચાઈનીઝ, પરાઠા તેમજ પટીયાલા લસ્સી મળશે. ઉલ્લેખનીય છે કે ટેસ્ટી ફૂડ માટે જાણીતા એવા 'सन्नी पाजी दा ढाबा - शेर ए पंजाब' હોટેલની બે બ્રાન્ચ સામાંકાંઠે સો- ઓરડી મેઈન રોડ ઉપર તેમજ શનાળા બાયપાસ પાસે સંગમ પાર્ટી પ્લોટમાં કાર્યરત છે. જો કે અહીં શહેરીજનોને દૂર દૂરથી આવવું પડતું હતું. જેથી મોરબીવાસીઓની લાગણીને ધ્યાને રાખીને હવે શહેરની મધ્યમાં જ પાર્સલ સુવિધાવાળી ત્રીજી બ્રાન્ચનો રવાપર મેઈન રોડ ઉપર પ્રારંભ કર્યો છે. : ઓર્ડર માટે : લવલીસિંગ મો.નં. 75670 67567 હેપ્પીસિંગ મો.નં. 93079 55555