ત્રણ દિવસના આ એક્ઝિબિશનમાં મેરેજ અને વિન્ટરનું સ્પેશિયલ કલેક્શન હશે : લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર, હોઝયારી, વેસ્ટર્ન વેર, ડ્રેસ મટીરિયલ, કુર્તી, સાડી, કટેકરી, જ્વેલરી, પર્સ સહિતની આઇટમોનો ખજાનો જોવા મળશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના બહેનો, હવે બજેટમાં શોપિંગ કરવા તૈયાર થઈ જજો... કારણકે મોરબીના આંગણે નવા બસસ્ટેન્ડમાં પેહલા માળે આવતીકાલે તા.8થી ત્રણ દિવસનો ભવ્ય વુમન સ્પે.એક્ઝિબિશન કમ સેલ યોજવાનો છે. આ એક્ઝિબિશનની મુલાકાત લેવાનું ચૂકશો નહિ. મોરબીના હાર્દ સમા શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડના પહેલા માળે વુમન સ્પેશિયલ એક્સિબિશન કમ સેલ 2026 તા.8, 9 અને 10 જાન્યુઆરી સુધી યોજાશે. જેનો સમય સવારે 10થી રાત્રીના 8 વાગ્યા સુધીનો રહેશે. આ એક્ઝિબિશનમાં લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર, હોઝયારી, વેસ્ટર્ન વેર, ડ્રેસ મટીરિયલ, કુર્તી, સાડી, કટેકરી, જ્વેલરી, પર્સ સહિતની આઇટમોનો ખજાનો જોવા મળશે. તમામ આઇટમોમાં વિશાળ વેરાયટી હશે. સાથે ભાવ પણ એકદમ વ્યાજબી હશે. તો મોરબીના આંગણે મળવા જઈ રહેલો આ શોપિંગનો લ્હાવો જરૂર લેજો. તા.8, 9, 10 જાન્યુ.સમય : સવારે 10થી રાત્રે 8 નવા બસ સ્ટેન્ડના પહેલા માળે,શનાળા રોડ, મોરબીવધુ વિગત માટે :મિતલબેન પ્રજાપતિમો.9909382382