માત્ર રૂ.700માં ટી શર્ટનું પ્રીમિયમ કલેક્શન : ટૂંક સમયમાં વિશાળ રેન્જ મુકાશે : મનગમતું ટી શર્ટ ઓનલાઈન ઓર્ડર કરો, ઘરે ડિલિવરી મળી જશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ખાસ ઓવરસાઈઝ ડિઝાઈનર ટી શર્ટની વર્ણીકા બ્રાન્ડ શરૂ કરવામાં આવી છે. આ ટી શર્ટ ઓનલાઈન ઓર્ડર કરી ઘરે બેઠા મેળવી શકાશે. તો આજે જ આપનું મનગમતું ટી શર્ટ ઓર્ડર કરો.કલોથમાં અવનવી ફેશન સતત આવી રહી છે. તેવામાં હાલ યુવાનોમાં ઓવરસાઈઝ ટીશર્ટનો જબરો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ખાસ મોરબીમાં રહેતા ઓવરસાઈઝ ટી શર્ટના ચાહકો માટે વર્ણીકા બ્રાન્ડ શરૂ થઈ છે. જેમના દ્વારા હાલ 4 ડિઝાઈનર ટી શર્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં તેમના દ્વારા વિશાળ રેન્જ મુકવામાં આવશે. હાલ આ પ્રીમિયમ ટી શર્ટની સાઈઝ માત્ર રૂ.700 રાખવામાં આવી છે. આ ટી શર્ટનો વોટ્સએપ ઉપર ઓર્ડર કરી શકાશે. તો આપનું મનગમતું ટી શર્ટ આજે જ ખરીદો.ઈન્સ્ટાગ્રામhttps://www.instagram.com/varnika.clothes?igsh=MWgzcm02cGljNGg4Zw==વર્ણીકા ક્લોથમો.નં. 63558 64368