ઢોસાની 100થી વધુ વેરાયટી, તેમાંય ક્યાંય નહીં ટેસ્ટ કરી હોય એવી એનોખી ચટણી પણ મળશે : ચાઈનીઝની પણ એકથી એક ચડિયાતી આઇટમો : એક વાર ટેસ્ટ કરવા જરૂર પધારોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં હવે સાઉથ ઇન્ડિયન અને ચાઈનીઝ ફૂડનો જલસો પડી જશે. કારણકે 'મહેમાન - ધ ટેસ્ટ ઓફ મોરબી' રેસ્ટોરન્ટનો પ્રારંભ થયો છે. અહીંનું ફૂડ ટેસ્ટમાં બેસ્ટ હોવાની સાથે ક્વોલિટીમાં પણ બેસ્ટ છે. તો એક વખત પરિવાર કે મિત્રો સાથે જરૂર પધારો. મોરબીમાં કંડલા-બાયપાસ રોડ પર કામધેનુ ફનવર્લ્ડની સામે પર્લ આર્કેડમાં 'મહેમાન - ધ ટેસ્ટ ઓફ મોરબી' રેસ્ટોરન્ટ શરૂ થયું છે. જ્યાં સાઉથ ઇન્ડિયનમાં 100થી વધુ વેરાયટીના ઢોસા મળે છે. સાથે અહીં એક સ્પેશિયલ ચટણી મળે છે. જેના જેવો ટેસ્ટ બીજે ક્યાંય નહીં મળે. આ ઉપરાંત અહીં ચાઈનીઝમાં પણ સુપની અનેક વેરાયટી સાથે મન્ચુરિયન, નુડલ્સ, ચાઈનીઝ ભેળ, રાઇસ સહિતની વેરાયટી મળે છે. અહીં આકર્ષક સીટીંગ એરિયા છે. સાથે પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે.અહીં એકદમ હાઇજેનિક રીતે ફૂડ તૈયાર કરવામાં આવે છે. ફૂડમાં તમામ વસ્તુઓ ક્વોલિટીવાળી જ વાપરવામાં આવે છે. સાથે અહીંના ફૂડનો ટેસ્ટ પણ લાજવાબ હોય છે. તો અહીંનું ફૂડ એકવાર ટેસ્ટ જરૂર કરો.'મહેમાન'માં મહેમાનગતિ માણવા આજે જ પધારો... મહેમાન-ધ ટેસ્ટ ઓફ મોરબીએડ્રેસ : પર્લ આર્કેડ, કામધેનુ ફનવર્લ્ડની સામે,કંડલા-બાયપાસ રોડ, મોરબીમો.6352010035