● કેઝ્યુલ વેર, પાર્ટીવેર, ફોર્મલ વેર, હોલીડે વેર, નાઈટ વેરનું વિશાળ કલેક્શન ● મોરબીમાં મોડી રાત્રે શોપિંગ કરતી જનતા માટે ખાસ રાત્રીના 11 વાગ્યા સુધી ખુલ્લો રહેતો શો રૂમ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઘટે તો બીજું બધું ઘટે, બાકી મોરબીવાસીઓના કપડામાં હવે કઈ નહિ ઘટે. કારણકે અહીં બ્રાન્ડેડ કપડાંની એટલી વેરાયટી છે કે બ્રાન્ડેડ ક્લોથના શોખીન ગ્રાહકોને રાજકોટ કે અમદાવાદના ધક્કા ન ખાવા પડે. શો-રૂમ રવિવારે પણ ખુલ્લો રહે છે અને તેનો સમય સવારે 9થી રાત્રે 11 વાગ્યા સુધીનો છે. જેથી ગ્રાહકો પોતાના કામધંધા પૂર્ણ કર્યા બાદ અહીં શોપિંગ કરવા આવી શકે. મોરબીના શક્તિ પ્લોટ મેઈન રોડ ઉપર HDFC મેઈન બ્રાન્ચ પાસે આવેલ ONE WAYમાં મેન્સવેરનું સુપર- ડુપર સમર કલેક્શન આવી ગયું છે. જેમાં બ્રાન્ડેડ ક્લોથની એકથી એક ચડિયાતી આઇટમો ઉપલબ્ધ છે. અહીં મેન્સવેરમાં પેન્ટ, શર્ટ, ટી શર્ટ, પુલઓવર, બોક્સર, કાર્ગો, શોર્ટ્સ તેમજ એસેસરીઝમાં બેલ્ટ, વોલેટ, સન ગ્લાસ, પરફ્યુમ, કેપ, સોક્સ, ટોવેલ સહિતની આઇટમો મળે છે. અહીં કેઝ્યુલ વેર, પાર્ટીવેર, ફોર્મલ વેર, હોલીડે વેર, નાઈટ વેરનું નવું વિશાળ કલેક્શન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. New Arrivalsની અપડેટ માટે વોટ્સઅપ ગ્રુપ તથા ઈન્સ્ટાગ્રામ માં જોડાઈ શકો છો. વોટ્સએપ : https://chat.whatsapp.com/HKKa9aoTrZ16IqgE9pHm7R ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ishacreation.oneway.morvi?igshid=Yzg5MTU1MDY= Address: ONE WAY HDFC મેઈન બ્રાન્ચ પાસે, શક્તિ પ્લોટ મેઈન રોડ,મોરબી આનંદ માલવણીયા . નિલ ભોજાણી મો.નં. 9607820820