શિવ મંડપ સર્વિસનું નવલું નઝરાણું મોરબીવાસીઓને તમામ સુવિધાઓ એક જ સ્થળે મળી રહેશે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓનો પ્રસંગ હવે મોભાદાર બનવાનો છે. કારણકે શિવ મંડપ સર્વિસનો અફલાતૂન વોટર અને નેચરલ ડેકોરેશન સાથેનો આનંદ પાર્ટી પ્લોટમાં શ્રી ગણેશ થયા છે. જેમાં તમામ સુવિધાઓ એક જ સ્થળે મળી રહેવાની હોય પ્રસંગના આયોજનમાં ખૂબ સરળતા રહેશે. મોરબીના શિવ મંડપ સર્વિસ દ્વારા માધવ પાર્ટી પ્લોટ અને વૃંદાવન પાર્ટી પ્લોટ બાદ હવે રાજપર રોડ ઉપર રામદેવપીર ટેમ્પલ પાસે આનંદ ફાર્મમાં આનંદ પાર્ટી પ્લોટનું નવલું નઝરાણું લઈ આવવામાં આવ્યું છે. આ પાર્ટી પ્લોટમાં મોરબીવાસીઓએ અત્યાર સુધી નહિ માણ્યું હોય તેવું વોટર ડેકોરેશન તેમજ છોડ- વૃક્ષ- ફુલોનું નેચરલ ડેકોરેશન હશે. અહીં હલ્દી, મહેંદી, દાંડિયા રાસ, મેરેજ, રીસેપ્શન, બર્થ ડે પાર્ટી સહિતના તમામ પ્રકારના સેલિબ્રેશન થઈ શકશે. આ પાર્ટી પ્લોટ લક્ઝરીયસ રૂમ, એક લાખ ફૂટ લોનેબલ એરિયા, વિશાળ કેટરિંગ એરિયા, અલગથી પાર્કિંગ એરિયા, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિક્યુરિટી સહિતની અનેકવિધ વિશેષતા ધરાવે છે. આ ઉપરાંત અહીં કેટરર્સ- સાઉન્ડ માટે તમામ પાર્ટ ઉપલબ્ધ હશે. ઉપરાંત મંડપ સર્વિસની, ડેકોરેશનની, લાઇટિંગની તેમજ સ્ટેજની સુવિધા શિવ મંડપ સર્વિસ દ્વારા જ પુરી પાડવામાં આવશે. તો આપ પ્રસંગને યાદગાર અને મન ભરીને માણવાલાયક બનાવવા ઇચ્છતા હોય તો એક વખત આ પાર્ટી પ્લોટની અચૂકપણે મુલાકાત લ્યો અને પછી પાર્ટી પ્લોટનું સિલેક્શન કરો. વધુ વિગત માટે મો.નં. 75675 25000 અથવા 75675 30000 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. વૃંદાવન પાર્ટી પ્લોટ મોરબી- રાજકોટ હાઇવે ઉપર કુદરતી સૌંદર્યથી ભરપૂર વૃંદાવન પાર્ટી પ્લોટ આવેલ છે. જેમાં 400 ગાડીઓનું વિશાળ પાર્કિંગ છે આ સાથે તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. માધવ પાર્ટી પ્લોટ માધવ પાર્ટી પ્લોટમાં મંડપ ડેકોરેશન, આર્ટિફિશિયલ ફ્લાવર, સીસીટીવી કેમેરા, વિશાળ પાર્કિંગ, લાઇટિંગ, 3 જનરેટર અને સિક્યુરિટી સર્વિસ ઉપલબ્ધ છે. આ સહિતની સુવિધાઓ સાથે આ પાર્ટી પ્લોટ માત્ર રૂ. 1.60 લાખમાં મળશે.