સોસાયટી, ટાઉનશીપ,હોસ્પિટલ્સ, સ્કૂલ-કોલેજ, ફેક્ટરીઓ, પાર્ટી પ્લોટ, લગ્ન પ્રસંગ, દરેક ફંકશન માટે મળશે સિક્યુરિટી : પ્રાઇવેટ બોડીગાર્ડ અને બાઉન્સર પણ મળી શકશે આકર્ષક પગાર સાથે સિક્યુરિટી ગાર્ડની ભરતી પણ ચાલુમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી શહેરમાં હવે તમારી પ્રોપર્ટી, બિઝનેસ અને પરિવારની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી ઉઠાવવા માટે 'પાટીદાર સિક્યુરિટી સર્વિસ'નો શુભારંભ થયો છે. 'ભરોસાપાત્ર અને 24 કલાક સુરક્ષા'ના મંત્ર સાથે આ સિક્યુરિટી એજન્સી પ્રોફેશનલ અને તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા શ્રેષ્ઠ સેવા આપવા કટિબદ્ધ છે.આ સ્થળોએ પૂરી પાડવામાં આવશે પ્રોફેશનલ સુરક્ષા સેવાઓ:● કોમર્શિયલ અને રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ● સોસાયટી અને ટાઉનશીપ● હોસ્પિટલ્સ અને સ્કૂલ-કોલેજ● ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને ફેક્ટરીઓ● પાર્ટી પ્લોટ, લગ્ન પ્રસંગ અને અન્ય દરેક ફંકશન માટે● પ્રાઇવેટ બોડીગાર્ડ અને બાઉન્સર સુવિધાપાટીદાર સિક્યુરિટી સર્વિસની ખાસિયતો:● 24/7 કાર્યરત સઘન સુરક્ષા વ્યવસ્થા● વિશ્વાસુ, શિસ્તબદ્ધ અને સંપૂર્ણ તાલીમબદ્ધ ● સિક્યુરિટી ગાર્ડ દ્વારા પ્લોટ કે સંકુલની કિલ્લેબંધીયુવાનો માટે રોજગારીની સુવર્ણ તક: સિક્યુરિટી ગાર્ડની તાત્કાલિક જરૂરિયાતપાટીદાર સિક્યુરિટી સર્વિસમાં મહેનતુ, પ્રમાણિક અને જવાબદાર વ્યક્તિઓની સિક્યુરિટી ગાર્ડ તરીકે તાત્કાલિક જરૂરિયાત છે.● લાયકાત : ઉમેદવારની ઉંમર 18 થી 50 વર્ષ સુધી હોવી જોઈએ. યોગ્ય શારીરિક ક્ષમતા અને મજબૂત બાંધો હોવો જરૂરી છે તેમજ સ્વભાવે શિસ્તબદ્ધ અને વફાદાર હોવા જોઈએ.● ફાયદા: પસંદગી પામેલ ઉમેદવારોને આકર્ષક અને સમયસર પગાર, પ્રોફેશનલ અને માનભર્યું વાતાવરણ, લાંબા ગાળાની નોકરીની સુવર્ણ તક અને ઘરથી નજીક નોકરી મળશે. રસ ધરાવતા અને સિક્યુરિટીમાં રહેવા ઇચ્છુક ઉમેદવારોએ નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો.પાટીદાર સિક્યુરિટી સર્વિસ'423, ચોથો માળ, સિટી મોલ, શનાળા બ્રિજની નજીક, શનાળા રોડ, મોરબીપટેલ હર્ષદભાઈમો.8849271719સહદેવસિંહ પી. ઝાલા(Ex. Army) મો.9213474716#Morbi #MorbiUpdate #PatidarSecurityService #MorbiNews #SecurityGuardJobsInMorbi #MorbiBusiness #SecurityServices #BouncerInMorbi