અહીંથી દર મહિને 500 પ્રિન્ટ હેડ્સનું વેચાણ થઈ શકે છે : Mectiles Italia અને Shree Bhagawati Group ના સંયુક્ત કૉન્ટ્રાકટને લીધે સિરામિક એકમોને ડાયરેક્ટ કંપનીની પ્રોડક્ટ સરળતાથી મળી જશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સિરામિક એકમો માટે સારા સમાચાર આવ્યા છે. હવે Print Heads વાયા-વાયા ખરીદવાની જરૂર નહીં પડે. કારણકે શ્રી Bhagawati માંથી / Mectiles માથી ડાયરેક્ટ ઓછા ભાવે સિરામિક એકમો Dimatix Print Heads ખરીદી શકશે. મોરબીમાં શ્રી ભગવતી એન્જી. વર્કસ જે 1972થી કાર્યરત છે. અને ઇન્ટરનેશનલ લેવલે બહુ સારી રીતે એક્ટીવ છે. તેમનું છેલ્લા 2 વર્ષથી Italian Sacmi કંપની Mectiles Italia સાથે Partnership છે. મોરબીમાં Excellence બિઝનેસ કરે છે. હવે તેના થકી તેઓને અમેરિકાની Print head બનાવતી એકમાત્ર Dimatix કંપની ના Heads વેચાણ માટે મળે છે. તો હવે વાયા- વાયા પ્રિન્ટ હેડ્સ મંગાવવાને બદલે ડાયરેક્ટ અહીંથી પ્રિન્ટ હેડ્સ વ્યાજબી ભાવે ખરીદી શકાશે. તો આજે જ સંપર્ક કરોશ્રી ભગવતી એન્જીનીયર વર્કસઓનેસ્ટ હોટેલ સામે, લાલપર, તા.મોરબીમો.7874480079ઇમેઇલ : info@bhagawati.com