બેબી ફૂટપ્રિન્ટ રૂમાલ, ગોદડી, કંકુપગલા રૂમાલ, મીંઢોળ રૂમાલ, અંતરપટ્ટ, જેન્ટ્સ કુર્તા, ચિલ્ડ્રન કુર્તા, લેડીસ કુર્તી, બ્લાઉઝ, ચણિયા ચોલી પેઇન્ટિંગ કરી અપાશે : લગ્ન પ્રસંગ માટે ગોતીડા ડેકોરેશન પણ થઈ જશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : હવે છઠ્ઠીના કપડાથી લઈ લેડીઝ ક્લોથમાં આપને ગમતું પેઇન્ટિંગ થઈ જશે. મોરબીમાં કાર્યરત સૌમ્ય આર્ટ & ક્રિએશન કોઈ પણ વસ્તુ ઉપર એવું ક્રિએશન કરી આપશે કે વસ્તુને ચાર ચાંદ લાગી જશે.મોરબીમાં સૌમ્ય આર્ટ એન્ડ ક્રિએશન કાર્યરત છે. જેમાં પેઇન્ટિંગ આર્ટિસ્ટ એવા જલ્પાબેન બરાસરા વસ્તુઓ ઉપર આકર્ષક પેઇન્ટિંગ કરી આપે છે. તેઓ દ્વારા બેબી ફૂટપ્રિન્ટ રૂમાલ, છઠ્ઠી કપડાં, ગોદડી, કંકુપગલા રૂમાલ, મીંઢોળ રૂમાલ, અંતરપટ્ટ, જેન્ટ્સ કુર્તા, ચિલ્ડ્રન કુર્તા, લેડીસ કુર્તી, બ્લાઉઝ, ચણિયા ચોલી પેઇન્ટિંગ કરી આપવામાં આવે છે. આ સાથે લગ્ન પ્રસંગ માટે ગોતીડા ડેકોરેશન કરી આપવામાં આવે છે. અત્યાર સુધીમાં અનેક લોકોએ તેઓની પેઇન્ટિંગ આર્ટવાળી વસ્તુઓ મેળવી ખૂબ સારા પ્રતિભાવ આપ્યા છે. ત્યારે તમે પણ આવી વસ્તુઓ મેળવવા ઇચ્છતા હોય તો આજે જ સંપર્ક કરો...સૌમ્ય આર્ટ & ક્રિએશનમો.9574465870