વ્યાજબી ભાવ, બેસ્ટ સર્વિસ : છેલ્લા 12 વર્ષથી નિયમિત રીતે જોડાયેલ 1000થી વધુ ઉદ્યોગો અને ટ્રેડર્સ જેવા સંતુષ્ટ ગ્રાહકો : અહીંથી સાઉથ, પુના, વાપી, મુંબઇ, ઇન્દોર, નાગપુર, જબલપુર, ઉદયપુર, ભીલવાડા, અજમેર, જયપુર સહિતના અનેક શહેરો માટે ડેઇલી કાર્ગો સર્વિસમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનના તમામ શહેરોમાંથી હવે પાર્સલ મોરબી મંગાવવા છે ? તો ફાલ્કન કાર્ગો સૌથી ઝડપી સર્વિસ આપશે. આ ઉપરાંત ડેઇલી પાર્સલ મોકલવાની પણ સેવા પૂરી પાડવામાં આવશે. તો આજે જ સંપર્ક કરો.મોરબીમાં સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર, સમર્પણ હોસ્પિટલની સામે છેલ્લા 12 વર્ષથી ફાલ્કન કાર્ગો આવેલ છે. ફાસ્ટેસ્ટ સર્વિસ અને બેસ્ટ રેટના સૂત્ર સાથે કાર્યરત ફાલ્કન કાર્ગો છેલ્લા 12 વર્ષથી ઘડિયાળ ઉદ્યોગ, સિરામિક ઉદ્યોગ, લેમીનેટ ઉદ્યોગ સહિતના નિયમિત 1000થી વધારે સંતુષ્ટ ગ્રાહક ધરાવે છે.અહીંથી વાપી, મુંબઇ, પુના, બેંગ્લોર, હૈદરાબાદ, સતારા, કરાડ, ગોવા, સોલાપુર, ઇન્દોર, ભોપાલ, નાગપુર, જબલપુર, ઉદયપુર, ભીલવાડા, અજમેર, જયપુર સહિત અનેક શહેરોમાં ડેઇલી કાર્ગો સર્વિસ આપવામાં આવે છે. જેમાં માલ મોકલવાની સાથે ત્યાંથી ઇન્સ્ટન્ટ બુકીંગ કરી આપવામાં આવે છે. તથા ઝડપી બીજા જ દિવસે પાર્સલ મોરબી મંગાવી આપવામાં આવે છે. પાર્સલની ડોર ડિલિવરી પણ કરી આપવામાં આવે છે. તો આજે જ સંપર્ક કરો.ફાલ્કન કાર્ગોસમર્પણ હોસ્પિટલની સામે,મહેન્દ્રનગર રોડ, સામાકાંઠે, મોરબી-2મો.નં.9327055055તમામ ઓફિસના એડ્રેસ તથા ફોન નંબર માટે ક્લિક કરોhttps://www.falconcargo.in