હળવદ, ધ્રાંગધ્રા, અમદાવાદ, ઉદયપુર, શ્રીનાથજી, અજમેર, જયપુર અને હરિદ્રાર સુધી બસ ચાલશે : 2×2 એસી બસમાં મુસાફરી બનશે આરામદાયકમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે મોરબીથી હરિદ્વાર સુધી ડેઇલી બસ સર્વિસ શ્રી સહજાનંદ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા શરૂ કરવામાં આવી છે. જેથી હવે યાત્રાએ જનાર તમામ મુસાફરો સરળતાથી શ્રીનાથજી તથા હરિદ્વાર પહોંચી શકશે. મોરબીમાં લાતી પ્લોટ શેરી નં.6માં કોર્નર મેઇન રોડ ઉપર શ્રી સહજાનંદ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા મોરબીથી હરિદ્વાર ડેઇલી બસ સર્વિસ સોપાન શરૂ કરવામાં આવ્યું છે. આ બસ 2×2 એસી એર સ્પેસર રહેશે. આ બસના હોલ્ટ અમદાવાદ, ઉદયપુર, શ્રીનાથજી, અજમેર, જયપુર અને હરિદ્વારમાં રહેશે. તો હવે મોરબીથી હરિદ્વાર સુધીની સ્ફરને આરામદાયક બનાવવા આજે જ સંપર્ક કરો.શ્રી સહજાનંદ ટુર્સ & ટ્રાવેલ્સલાતી પ્લોટ શેરી નં.6, કોર્નર મેઈન રોડ, મોરબીમો.9978950889મો.9979841241મો.9825641241હરિદ્વાર ઓફિસ શ્રી કડવા પાટીદાર ભુવન, બી 15, સંગમપુરી નિકટ, સતવારા સમાજ સદાની ભક્તિ નિવાસની પાછળ, સપ્ત ઋષિ રોડ, હરિદ્વાર મો.9536863144