અનેક યુનિક ફ્લેવર્સના આઈસ્ક્રીમ, પ્રીમિયમ સ્ટીક, કુલ્ફી ફાલુદા, ટ્રેડિશનલ મલાઈ કુલ્ફી, ઇટાલિયન આઇસગોલા, કોલ્ડ કોકા, હોટ બ્રાઉની, સિઝલિંગ હોટ બ્રાઉની, બ્લેકી કોન સહિતની અઢળક વેરાયટી જે મોરબીમાં બીજે ક્યાંય નહીં મળે : દરેક આઇટમમાં ટેસ્ટની સાથે ક્વોલીટીની પણ ગેરેન્ટીમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સૌરાષ્ટ્રના લોકોની પહેલી પસંદ બનેલા DNS એટલે કે Desert N Shakesનો હવે મોરબીમાં પણ પ્રારંભ થયો છે. જેથી આ ગરમીમાં મોરબીવાસીઓ યુનિક વેરાયટીનો સ્વાદ માણીને એકદમ ઠંડક મેળવી શકશે. તો આજે જ પરિવાર કે મિત્રો સાથે પધારો. મોરબીમાં શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે આવેલ સ્ટાર આર્કેડમાં શોપ નં.6માં DNSનો પ્રારંભ થયો છે. અહીં આઈસ્ક્રીમમાં ક્લાસિક ફ્લેવર્સ, પ્રીમિયમ ફ્લેવર્સ, સિગ્નેચર ફ્લેવર્સ, ચોકોહોલિક ફ્લેવર્સ, નેચરલ ફ્લેવર્સ, ફ્રોઝન યોગુર્ટ ફ્લેવર્સ સહિતની અનેક યુનિક ફ્લેવર્સ મળશે. આ સાથે થિક શેક, મિલ્ક શેક, ફ્રોયો શેક પ્રીમિયમ સ્ટીક, કુલ્ફી ફાલુદા, ટ્રેડિશનલ મલાઈ કુલ્ફી, ઇટાલિયન આઇસગોલા, કોલ્ડ કોકા, હોટ બ્રાઉની, સિઝલિંગ હોટ બ્રાઉની અને બ્લેકી કોનમાં પણ વિશાળ વેરાયટી મળશે. અહીંથી તમામ આઈટમ ઉપર ટેસ્ટની સાથે ક્વોલીટીની ગેરેન્ટી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે DNSની ગુજરાતભરમાં 10થી વધુ બ્રાન્ચ છે. દરેક શહેરમાં DNSમાં ગ્રાહકોની ભીડ જ તેના ટેસ્ટ અને ક્વોલીટીની ખાસિયત દર્શાવે છે. હવે મોરબીવાસીઓ માટે પણ DNS શરૂ થઈ ગયું છે. તો પરિવાર અને મિત્રો સાથે અહીં જરૂર પધારો. Desert N Shakes શોપ નં.6, સ્ટાર આર્કેડ, સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબીમો.નં.96874 00002