ઓછી નેટ સ્પીડની મોરબીવાસીઓની સમસ્યાનું સચોટ નિદાન : બ્રોડબેન્ડ હાઇ સ્પીડ અને નિરંતર ઈન્ટરનેટ કનેક્શન માટે આજે જ સંપર્ક કરો (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : વર્તમાન યુગ ઝડપનો છે. કોઈ પણ ક્ષેત્રમાં અગ્રેસર રહેવા માટે ઝડપ અને ચોકસાઈ ખુબ અનિવાર્ય છે. ખાસ કરીને ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજીના જમાનામાં સમય સાથે કદમતાલ ન મિલાવી શકવાને કારણે વ્યક્તિ, સંસ્થા, કંપનીની પ્રગતિ પર પ્રતિકૂળ અસર પડે છે. ત્યારે ખાસ કરીને ઈન્ટરનેટના ક્ષેત્રમાં ઝડપ અને નિયમીત્તતા તેમજ સર્વિસનું ખાસું મહત્વ રહેલું છે. ઇન્ટરનેટનું વિશાળ માર્કેટ અત્યારે ઉપલબ્ધ છે. જેમાં વિવિધ કંપનીઓ દરેક ક્ષેત્રમાં ઇન્ટરનેટની સેવા પુરી પડી રહી છે. ત્યારે મોરબી જેવા શહેરમાં સિરામિકને તેને સંલગ્ન ઉધોગ રોજગાર, શૈક્ષણિક ક્ષેત્રે, મીડિયા જગત સહીત સરકારી અને સહકારી સંસ્થાઓમાં ઇન્ટરનેટ વગર કોઈ કામ થઈ શકતું નથી. મોટા ભાગના વ્યવહારો ઓનલાઇન થઈ ગયા છે. ફૂડ અને રેડીમેન્ટ ગારમેન્ટ, આરોગ્ય,મેડિકલ ક્ષેત્રે પણ ઇન્ટરનેટની જ બોલબાલા છે. ત્યારે મોરબીવાસીઓ ઇન્ટરનેટની સ્પીડ, નિયમિતતા અને સર્વિસથી સંતુષ્ઠ ન હતા. આવા સમયે મોરબીમાં મેક્સિમો ઈન્ફોટેકનો પ્રારંભ થયો છે. જે હવે મોરબીને કરાવશે અસલી ઇન્ટરનેટ સ્પીડનો રોમાંચકારી અનુભવ આ સાથે મેક્સિમો ઇન્ફોટેક ઇન્ટરનેટ સેવા માટે તમામ બાબતોમાં સર્વશ્રેષ્ટતાની ખાતરી પણ આપે છે. મૅક્સિમો ઈન્ફોટેક સ્પીડ માટે ઓપ્ટિકલ ફાયબરનો ઉપીયોગ કે છે. જે હાલના તબક્કે વિશ્વસ્તરીય સહુથી આધુનિક ટેક્નોલોજી મનાય છે. વળી કંપની માત્ર 400 રૂપિયાથી પોતાના પ્લાન શરુ કરે છે. આ ઉપરાંત ડે એન્ડ નાઈટ પ્લાન, લિમિટેડ ડેટા પ્લાન તેમજ અનલિમિટેડ ડેટા પ્લાનમાં આકર્ષક ઓફર કંપની ઉપલબદ્ધ કરાવે છે. કંપની મોરબી શહેરમાં પોતાનું વિશાલ ઓપ્ટિકલ ફાયબર નેટવર્ક ધરાવે છે. જેમાં સરદારનગર હાઉસિંગ બોર્ડથી શનાળા બાયપાસ સુધી, અવધ 1 અને 4, ચિત્રકૂટ સોસાયટી, અવની ચોકડી, વિધુત નગર અજંતા પાર્ક, કન્યા છત્રાલયની આસપાસ, નવયુગ વિદ્યાલયની આસપાસ, વિઠ્ઠલનગરની આસપાસ, સરસ્વતીનગરની આસપાસ, તપોવન વિદ્યાલયની આસપાસ, તિરૂપતિ સોસાયટી, વર્ધમાન ઍપાર્ટમેન્ટથી વિજયનગર, વર્ધમાન એપાર્ટમેન્ટથી આલાપ સોસાયટી, વિવેકાનંદ સોસાયટી, એવન્યુ પાર્કથી બાપા સીતારામ ચોંક સુધી, એવન્યુ પાર્કથી કોહિનૂર કોમ્પ્લેક્સ તથા કોહિનૂર કોમ્પલેક્સથી વિજયનગર-3 સુધીની તમામ સોસાયટી સહીત આલાપ રોડને લગતી તમામ સોસાયટીઓ સુધી આ વિશાલ નેટવર્ક વિસ્તરેલું છે. અનલિમિટેડ ડેટા હેઠળ 10 તેમજ 20 એમ.બી.પી.એસની સ્પીડ તેમજ મોરબી શહેરમાં 40 તેમજ 50 એમ.બી.પી.એસની સ્પીડ કંપની આપે છે. આ ઉપરાંત કંપની ઉત્તમ સર્વિસની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ હોવાથી મોરબી શહેરમાં જ નિષ્ણાતોનો સ્ટાફ ધરાવે છે. મેક્સિમો ઈન્ફોટેકની ઓફિસ મોરબીમાં નવા બસ સ્ટેન્ડ સામે, આશાપુરા કોમ્પ્લેક્સમાં બીજા માળ પર શોપ નંબર 21માં કાર્યરત છે. વધુ વિગતો માટે ધર્મેશભાઈ પટેલ મોં.નં 9904984653 તેમજ ભૌતિક હળવદિયા મોં.નં. 9429484448 પર સંપર્ક કરી શકાય છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne