ગુણવત્તા અને વાઈટનેશની ગેરેન્ટી, એક વખત વપરાશ અવશ્ય કરો મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ખાસ ઓપેક સિરામિક પ્રા. લી. દ્વારા ઝીરકોનિયમ રિપ્લેસમેન્ટ (Zr - 21%) પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી છે. જેથી ઉદ્યોગોએ હવે ચાઈનાથી આવતી પ્રોડક્ટ ઉપર નિર્ભર રહેવું પડશે નહિ. આ પ્રોડક્ટમાં ગુણવત્તા અને વાઈટનેશની ગેરેન્ટી પણ આપવામાં આવે છે. મોરબીના લાલપર પાસે 8એ નેશનલ હાઇવે પર રિયલ પ્લાઝામાં આવેલ શોપ નં. 11મા ઓપેક સિરામિક પ્રા. લી. કાર્યરત છે. જે મોરબીના સિરામિક તેમજ સેનેટરી વેર ઉદ્યોગોની માંગને ધ્યાને રાખીને ઝીરકોનીયમની વિવિધ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અહીં ઝીરકોનીયમની તમામ વેરાયટી શ્રેષ્ઠ ગુણવતા વાળી છે. વધુમાં અહીં અદ્યતન લેબ પણ કાર્યરત છે. જેમાં ગ્રાહકોને ઝીરકોનીયમનો રિપોર્ટ પણ આપવામાં આવે છે. અહીથી 50 કે 100 કિલોની નાની ડિલિવરી રીક્ષા જેવા વાહનોમાં આપવામાં આવે છે. મોરબીના સિરામિક ઉદ્યોગને ડબલ ચાર્જ વિટ્રીફાઇડ ટાઇલ્સની વાઈટનેશ વધારવા માટે ચાઈનાથી ઝીરકોનિયમની પ્રોડક્ટ મંગાવવી પડતી હતી. પણ હવે ઓપેક સિરામિક દ્વારા ઝીરકોનિયમ રિપ્લેસમેન્ટ (Zr - 21%) પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું છે. આ પ્રોડક્ટ લોન્ચ પણ કરી દેવામાં આવી છે. વધુ વિગત માટે ઝીરકોનીયમ ડિરેકટર- ઓપેક ગ્રુપ ઓફ કંપની અતીત એમ. વોરા મો.નં. 98250 70921, નિશાંત એમ. વોરા મો.નં. 99250 40921 નો સંપર્ક કરો તેમ એક યાદીમાં જણાવાયું છે.