ફૂલ એસી હોલમાં પ્રેક્ટિસ : નિષ્ણાંતો દ્વારા સુરત - નવસારીના પ્રખ્યાત ડોઢીયા શીખવવામાં આવશે : ગરબા શોખીનોને એક કાંકરે બે નિશાન, ગરબાના અવનવા સ્ટેપ પણ શિખાઈ જશે અને વજન પણ 100 ટકા ઘટશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ગરબા શોખીનો હવે એક તીરે બે નિશાન સાધી શકશે. કારણકે RAW ફિટનેસ કલબમાં સુરત - નવસારીના પ્રખ્યાત ડોઢીયાના કલાસ શરૂ થવા જઈ રહ્યા છે. જેમાં ગરબાના અવનવા સ્ટેપ પણ શિખાઈ જશે અને વજન પણ 100 ટકા ઘટશે. મોરબીમાં રવાપર ઘુનડા રોડ ઉપર ફ્લોરા 11 પાસે સ્કાય સિટી કોમ્પલેક્ષમાં બીજા અને ત્રીજા માળે RAW ફિટનેસ કલબ કાર્યરત છે. જ્યાં જિમ, યોગા, ડાન્સ, બોક્સિંગ, કાર્ડિયો, ટ્રેનિંગ, ઝુંબા, ગરબાની ટ્રેનિંગ આપવામાં આવે આવે છે. વધુમાં અહીં તા.12 જૂનથી સુરત - નવસારીના પ્રખ્યાત ડોઢીયાના કલાસ શરૂ કરવામાં આવનાર છે. જેનો સમય સવારે 10થી 12 અને સાંજે 4થી 11નો છે. આ કલાસ ફૂલ એસી હોલમાં કરાવવામાં આવશે. જેમાં ખાસ વાત એ છે કે તા.13, 14 અને 15 ફ્રી વર્કશોપ છે. કોઈ પણ લોકો આ ત્રણ દિવસ અહીં ફ્રીમાં કલાસ જોઈન કરી શકે છે. પછી જો યોગ્ય લાગે તો આગળ જોઈન થઈ શકે છે. અહીં ગરબા રમવાની સાથે 100 ટકા વજન ઘટશે. વધુમાં અહી સુરતી એન્ડ સાલસા ગરબા ઉપરાંત ગરબાના અવનવા સ્ટેપ શીખવવામાં આવશે. તો આજે જ ફ્રી વર્કશોપમાં જોડાવવા માટે રજીસ્ટ્રેશન કરાવો. RAW ફિટનેસ કલબ બીજો અને ત્રીજો માળ, સ્કાય સિટી કોમ્પલેક્ષ, ફ્લોરા 11 પાસે, રવાપર ઘુનડા રોડ, મોરબી મો.નં.8849912795