13 વર્ષનો વિશ્વાસ, અત્યાર સુધીમાં હજારો ક્લાયન્ટને લોન મેળવવાની સંતોષકારક સર્વિસ આપી : હોમ, મોર્ગેજ, દુકાન ખરીદી ( કોમર્શિયલ પરચેસ), બિઝનેશ , વ્હીકલ ,પર્સનલ અને સીસી/ઓડી, સહિતની સર્વિસ પણ મળશેહોમ, મોર્ગેજ, લોન ઓછા વ્યાજદરમાં લોન ટ્રાન્સફરના સ્પેશિયાલિસ્ટ : ઓછા સર્વિસ ચાર્જે શ્રેષ્ઠ સર્વિસમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમારે કોઈ લોન લેવી છે ? તો બેન્કના ધક્કા ખાવાનું છોડો... કારણકે કઈ લોન કઈ બેન્કમાં લેવી તેના નિષ્ણાંત એવી પાટીદાર કન્સલ્ટન્સી આપને ઘરે બેઠા બધી જ સર્વિસ પ્રોવાઇડ કરશે. તે પણ એકદમ ઓછા સર્વિસ ચાર્જ ઉપર. તો એક વખત જ ઓફિસની રૂબરૂ મુલાકાત લઈ જુઓ. મોરબીમાં શનાળા રોડ ઉપર રામ ચોકમાં ભવાની ખમણની ઉપર પહેલા માળે પાટીદાર કન્સલ્ટન્સી કાર્યરત છે. જે લોન અંગેની એ ટુ ઝેડ સર્વિસ પુરી પાડે છે. છેલ્લા 13 વર્ષથી કાર્યરત આ એજન્સી દ્વારા અત્યાર સુધીમાં હજારો ક્લાયન્ટને સંતોષકારક સર્વિસ પ્રોવાઇડ કરી છે. અહીંથી હોમ, મોર્ગેજ, બિઝનેશ, વ્હીકલ અને પર્સનલ સહીતની લોનની તમામ સર્વિસ આપવામાં આવે છે. આ ઉપરાંત સીસી/ઓડી, દુકાન ખરીદી ( કોમર્શિયલ પરચેસ) સહિતની સર્વિસ પણ આપવામાં આવે છે.સામાન્ય રીતે લોન લેવા ઇચ્છુક લોન માટે બેન્કોના ધક્કા ખાતા હોય છે. પણ પાટીદાર કન્સલ્ટન્સી એવી જગ્યા છે.જ્યાંથી પહેલા તો એ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે કે કઈ લોન ઓછા વ્યાજે કઈ બેન્કમાંથી મળી શકશે. બાદમાં તેના ડોક્યુમેન્ટેશનની સમગ્ર પ્રોસેસ પણ કરી આપવામાં આવે છે. આના માટે ક્લાયન્ટે કોઈ ધક્કા ખાવા પડતા નથી. ડોક્યુમેન્ટ પણ કન્સલ્ટન્સીના માણસો ઘરે આવીને લઈ જાય છે. ત્યાં સુધીની સર્વિસ પ્રોવાઇડ કરવામાં આવે છે. તો માત્ર એક વખત આ કન્સલ્ટનસીની ઓફિસની રૂબરૂ મુલાકાત લ્યો. આપના સપનાના ઘર માટે હોમ લોન તેમજ ઉદ્યોગ કે ધંધા માટે લોન સસ્તા વ્યાજદરે મેળવવા આજે જ સંપર્ક કરો.( અમારી આ એક જ બ્રાન્ચ છે, આ સિવાય કોઈ બ્રાન્ચ નથી)પાટીદાર કન્સલ્ટન્સી પહેલો માળ, રામ ચોક, ભવાની ખમણની ઉપર,શનાળા રોડ, મોરબીઅભય પટેલમો.નં.9426842776