અગાઉ શેરબજારનું શિક્ષણ આપતી અનેક બેચ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ હવે પ્રથમ વખત F&Oની ખાસ બેચ, નિષ્ણાંતો દ્વારા એ ટુ ઝેડ નોલેજ અપાશે : ઓનલાઇન અને ઓફલાઇન બન્ને કલાસની સુવિધા મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સુપ્રાંતિ ગ્રુપે અત્યાર સુધી અનેક બેચ સફળતાપૂર્વક પૂર્ણ કરી અનેક મોરબીવાસીઓને શેર માર્કેટમાં માસ્ટર બનાવ્યા છે. હવે આ ગ્રુપ દ્વારા ફ્યુચર એન્ડ ઓપ્શનના ખાસ કલાસ શરૂ કરવામાં આવનાર છે. તો આજે જ રજિસ્ટ્રેશન કરાવો. https://youtu.be/rfWhHe7uXNU મોરબીમાં કાર્યરત સુપ્રાંતિ ગ્રુપ જે કો- ટ્રેડિંગ સ્પેસ ફોર ટ્રેડિંગ ઈન સ્ટોક માર્કેટ, કોમોડિટીસ, ફોરેક્સ, ક્રીપ્ટો એન્ડ મોર, મેન્ટોરશિપ કો વર્કિંગ સ્પેસ ફોર ડિજિટલ માર્કેટિંગ, ઈમ્પોર્ટ એક્સપોર્ટ ઓર એનિથીંગ સહિતની સર્વિસ પુરી પાડે છે. વધુમાં અહીં હવે બેઝિક ટુ એડવાન્સ સુધીના સ્ટોક માર્કેટ ક્લાસ ચાલે છે. જેમાં નિષ્ણાંતો દ્વારા શેરમાર્કેટનું સંપૂર્ણ નોલેજ આપે છે. ઉદ્યોગપતિઓ, વેપારીઓ, નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને ગૃહિણીઓને આ ક્લાસ જોઈન કરી સાઈડ ઇન્કમ મેળવવાની સુવર્ણ તક મળે છે. હાલ અહીં લોકલાગણીને માન આપીને ફ્યુચર એન્ડ ઓપ્શનના ખાસ કલાસ શરૂ કરવામાં આવનાર છે. જે ઓનલાઇન અને ઓફલાઈન બન્ને રીતે ઉપ્લબ્ધ કરવામાં આવશે. તેમ એક યાદીમાં જણાવાયું છે. નવી બેચમાં આટલું શીખવવામાં આવશે ● ફ્યુચર એન્ડ ઓપ્શન બેઝિકસ ● ઓપ્શન ગ્રીક્સ ● ઓપ્શન બાઇંગ સ્ટ્રેટેજીસ ● ઓપ્શન સેલિંગ સ્ટ્રેટેજીસ ● ઇન્ટ્રાડે ● પોઝિશનલ ● સ્કેલ્પિંગ ● લાઈવ ટ્રેડિંગ સેશન સુપ્રાંતિ ગ્રુપ ચોથો માળ, સંકેત ઇન્ડિયા ઉપર, ઉમિયા સર્કલ, શનાળા રોડ, મોરબી મો.નં.8238080666 મો.નં.8238081666 https://qr.page/g/XPzsE7ZydW