સોલાર રૂફટોપ અને સોલાર પાર્ક માટે એ ટુ ઝેડ સર્વિસ : પોતાની ઓનીક્સ બ્રાન્ડની સોલાર પેનલનું ઇનહાઉસ પ્રોડક્શન, ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે અન્ય કંપનીની સોલાર પેનલ પણ લગાવી અપાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફેક્ટરીનું બિલ ઝીરો કરવું છે ? તો પેરોટ રીન્યુએબલ એનર્જી કરી આપશે. તેના દ્વારા સોલાર રૂફટોપ અને સોલાર પાર્ક માટે એ ટુ ઝેડ સર્વિસ આપવામાં આવશે. તો આજે જ સંપર્ક કરો.સિરામિકમાં વપરાતા કોલગેસીફાયર ક્ષેત્રે વર્ષો સુધી નંબર વન રહેલા પેરાકીટ ગ્રુપના નવા સાહસ પેરોટ રીન્યુએબલ એનર્જીનો શુભારંભ થયો છે. ગ્રીન એનર્જીનો વ્યાપ વધારવાની સાથે મોરબીના ઉદ્યોગો વીજ બિલ ઝીરો કરીને તેની કોસ્ટ નીચી લઈ આવવાના ઉદ્દેશ સાથે પેરોટ રીન્યુએબલનું સાહસ શરૂ કરવામાં આવ્યું છે. તેમનું પોતાનું ઓનીક્સ બ્રાન્ડની સોલાર પેનલનું મેન્યુફેક્ચરિંગ છે. ઉપરાંત અન્ય કોઈ પણ કંપનીની સોલાર પેનલ પણ નાખી આપવામાં આવશે. તો ફેકટરીમાં સોલાર રૂફટોપ કે સોલાર પાર્કના પ્રોજેકટ માટે માર્ગદર્શન મેળવવા કે સર્વે કરાવવા આજે જ સંપર્ક કરો.પેરોટ રિન્યુએબલ એનર્જીઓફિસ નં.જી3, એડન સિરામિક સિટી,8એ નેશનલ હાઇવે, લાલપર, મોરબી98252242438469452145