બેન્લીંગ કંપનીના વર્લ્ડ કલાસ ઇલેક્ટ્રિક ટુ વ્હીલરના 4 મોડેલ ઉપલબ્ધ : સરકારી સબસીડીનો પણ લાભ મળશે : આજે જ ટેસ્ટ ડ્રાઇવ લ્યો મોરબી : હવે અત્યાધુનિક ફીચરવાળા ઇ-બાઇક ઘરઆંગણેથી મળશે. કારણકે આપણા શહેરમાં માધવ એન્ટરપ્રાઇઝનો આજથી શુભારંભ થયો છે. જ્યાં બેન્લીંગ કંપનીના વર્લ્ડ કલાસ ઇલેક્ટ્રિક ટુ વ્હીલરના 4 મોડેલ ઉપલબ્ધ છે. જેના ઉપર સરકારી સબસીડીનો પણ લાભ મળશે. તો આજે જ ટેસ્ટ ડ્રાઇવ લ્યો. મોરબીમાં શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે જયગણેશ હીરો સામે આજે રક્ષાબંધનના પાવન પર્વથી માધવ એન્ટરપ્રાઇઝનો શુભારંભ થયો છે. જ્યાં બેન્લીંગના વર્લ્ડ કલાસ ઇલેક્ટ્રિક ટુ વ્હીલરના ક્રિતી, ફાલ્કન અને આઇકોન આ 4 મોડેલ ઉપલબ્ધ છે. આ ટુ વ્હીલર, 60 કિમિ પ્રતિ કલાકની ઝડપ, 15 પૈસા પ્રતિ કિમિ, 120 કિમીની રેન્જ, 4 કલાકમાં ફાસ્ટ ચાર્જ સહિતની ખાસિયત ધરાવે છે. સાથે સ્માર્ટ કી, પુશ સ્ટાર્ટ એન્ડ સ્ટોપ બટન, સ્માર્ટ પાર્કિંગ આસિસ્ટન્ટ, રિજનરેટિવ બ્રેકીંગ સિસ્ટમ, મોબાઈલ ચાર્જિંગ પોઇન્ટ, એન્ટી થેફ્ટ એલાર્મ સહિતના ફિચર્સ પણ ધરાવે છે. આના ઉપર સબસીડીનો લાભ પણ મળવા પાત્ર છે. તો આજે જ ટેસ્ટ ડ્રાઇવ લેવા પધારો. માધવ એન્ટરપ્રાઇઝ રાહુલભાઈ મો.નં. 9737097974 રાજનભાઈ મો.નં. 9313839280